VNSGU Surat Recruitment, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટી સંખ્યા પર ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

VNSGU Surat Recruitment દ્વારા જાહેરાત કરવામાં આવેલ મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ૧૧ માસ માટે તદ્દન હંગામી / કરાર આધારિત વિવિધ વહિવટી/ટેકનિકલ કામ માટે ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવ્યા છે. આ લેખ દ્વારા VNSGU Surat Recruitment, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટી સંખ્યા પર ભરતીની જાહેરાત અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

 

Name of Post for VNSGU Surat Recruitment

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ૧૧ માસ માટે તદ્દન હંગામી / કરાર આધારીત વિવિધ વહિવટી / ટેકનિકલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

  1. ઈલેકટ્રીકલ ઈજનેર
  2. પ્રોગ્રામર (પરીક્ષા પુલ)
  3. ટેકનિકલ એડમીન (ઈ.આર.પી.)
  4. ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈ.આર.પી.)
  5. આસિસ્ટન્ટ વોર્ડન (બોયઝ/ગર્લ્સ)
  6. પ્લંબર
  7. પમ્પ ઓપરેટર
  8. વાયરમેન
  9. પ્રોગ્રામર
  10. લેબ આસિસ્ટન્ટ
  11. લેબ ટેકનિકલ આસિસ્ટન્ટ
  12. લાઈબ્રેરી આસિસ્ટન્ટ
  13. ગૃહમાતા
  14. ક્યુરેટર
  15. જુનિયર ક્લાર્ક
  16. જુનિયર ક્લાર્ક (લીગલ સેલ)
  17. ટેકનિકલ ક્લાર્ક
  18. કોમ્પ્યુટર ઓપરેટર
  19. પટાવાળા
  20. પટાવાળા કમ માળી / માળી / સફાઈ કામદાર / હેલ્પર
  21. આયા કમ પટાવાળા
  22. ઝેરોક્ષ મશીન ઓપરેટર
  23. હેલ્પર (મજૂર)
  24. સુથાર
  25. ગ્રાઉન્ડ મેન
  26. સ્પોર્ટ્સ સંકુલ સહાયક
  27. લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક
  28. વિડિયો રેકોર્ડિગ પર્સનલ અને એડિટર
  29. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
  30. શૈક્ષણિક સહાયક Environment Science Assistant
  31. ગ્રાંટ કાઉન્સેલર
  32. સહાયક ઈન્ક્યુબેશન સેન્ટર મેનેજર

 

Number of Vacancies for the Post of VNSGU Surat Recruitment

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા જાહેરાતમાં ખાલી જગ્યાઓના નામ આપવામાં આવેલ છે. પરંતુ કોઈ પણ માહિતી ભરવાપાત્ર સંખ્યાની આપવામાં આવેલ નહિં. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ખાલી પડેલ જગ્યાઓ માટે જરૂરિયાતને ધ્યાને લઈ ભરતી કરવામાં આવશે.

 

Pay Scale for the Post of VNSGU Surat Recruitment

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ખાલી પડેલ જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવાર માટે નીચે મુજબનો ફિક્સ પગાર પ્રતિ માસ આપવામાં આવશે.

જગ્યાનું નામ ફિકસ પગાર પ્રતિ માસ
ઈલેકટ્રીકલ ઈજનેર રૂ. ૩૫,૦૦૦/-
પ્રોગ્રામર (પરીક્ષા પુલ) રૂ. ૩૨,૦૦૦/-
ટેકનિકલ એડમીન (ઈ.આર.પી.) રૂ. ૩૧,૦૦૦/-
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈ.આર.પી.) રૂ. ૨૩,૦૦૦/-
આસિસ્ટન્ટ વોર્ડન (બોયઝ/ગર્લ્સ) રૂ. ૨૪,૦૦૦/-
પ્લંબર રૂ. ૨૧,૮૦૦/-
પમ્પ ઓપરેટર રૂ. ૨૧,૮૦૦/-
વાયરમેન રૂ. ૨૧,૮૦૦/-
પ્રોગ્રામર રૂ. ૨૦,૦૦૦/-
લેબ આસિસ્ટન્ટ રૂ. ૨૦,૦૦૦/-
લેબ ટેકનિકલ આસિસ્ટન્ટ રૂ. ૨૦,૦૦૦/-
લાઈબ્રેરી આસિસ્ટન્ટ રૂ. ૨૦,૦૦૦/-
ગૃહમાતા રૂ. ૨૦,૦૦૦/-
ક્યુરેટર રૂ. ૨૦,૦૦૦/-
જુનિયર ક્લાર્ક રૂ. ૨૦,૦૦૦/-
જુનિયર ક્લાર્ક (લીગલ સેલ) રૂ. ૨૦,૦૦૦/-
ટેકનિકલ ક્લાર્ક રૂ. ૨૦,૦૦૦/-
કોમ્પ્યુટર ઓપરેટર રૂ. ૨૦,૦૦૦/-
પટાવાળા રૂ. ૧૬,૮૦૦/-
પટાવાળા કમ માળી / માળી / સફાઈ કામદાર / હેલ્પર રૂ. ૧૬,૮૦૦/-
આયા કમ પટાવાળા રૂ. ૧૬,૮૦૦/-
ઝેરોક્ષ મશીન ઓપરેટર રૂ. ૧૬,૮૦૦/-
હેલ્પર (મજૂર) રૂ. ૧૬,૮૦૦/-
સુથાર રૂ. ૧૬,૮૦૦/-
ગ્રાઉન્ડ મેન રૂ. ૧૬,૮૦૦/-
સ્પોર્ટ્સ સંકુલ સહાયક રૂ. ૨૯,૦૦૦/-
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક રૂ. ૨૦,૦૦૦/-
વિડિયો રેકોર્ડિગ પર્સનલ અને એડિટર રૂ. ૨૮,૦૦૦/-
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂ. ૪૦,૦૦૦/-
શૈક્ષણિક સહાયક Environment Science Assistant રૂ. ૨૫,૦૦૦/-
ગ્રાંટ કાઉન્સેલર રૂ. ૪૦,૦૦૦/-
સહાયક ઈન્ક્યુબેશન સેન્ટર મેનેજર રૂ. ૪૦,૦૦૦/-

 

 

 

Education Qualification for the Post of VNSGU Surat Recruitment

 

  • ઈલેકટ્રીકલ ઈજનેર:

ડિપ્લોમા (ઈલેકટ્રીક) સાથે પાંચ વર્ષનો અનુભવ અથવા બી.ઈ. / બી.ટેક (ઈલેકટ્રીક) સાથે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

  • પ્રોગ્રામર (પરીક્ષા પુલ):

કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા પી.જી.ડી.સી.એ. / બી.ઈ. (યુનિવર્સિટી કક્ષાનો ત્રણ વર્ષનો અનુભવ)

 

  • ટેકનિકલ એડમીન (ઈ.આર.પી.):

એમ.સી.એ.એમ.એસસી.(કોમ્પ્યુટ૨)બી.ઈ.(કોમ્પ્યુટર)/બી.ઈ.(આઈ.ટી.) સાથે એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

  • ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈ.આર.પી.):

બી.સી.એ./બી.એસસી.(કોમ્પ્યુટર)બી.એસસી.(આઈ.ટી.) અનુભવ અથવા પી.જી.ડી.સી.એ. સાથે ચાર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

  • આસિસ્ટન્ટ વોર્ડન (બોયઝ/ગર્લ્સ):

કોઈપણ સ્નાતક સાથે સાથે પાંચ વર્ષનો વોર્ડન તરીકેનો અનુભવ હોવો જોઈએ.

 

  • પ્લંબર:

આઈ.ટી.આઈ. સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

 

  • પમ્પ ઓપરેટર:

આઈ.ટી.આઈ. સાથે બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

  • વાયરમેન:

આઈ.ટી.આઈ. (વાય૨મેન/ઈલેકટ્રીકલ) સાથે બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

  • પ્રોગ્રામર:

કોમ્પ્યુટ૨ સાયન્સ સાથે સ્નાતક અથવા પી.જી.ડી.સી.એ./બી.ઈ. (યુનિવર્સિટી કક્ષાનો એક વર્ષનો અનુભવ)

 

  • લેબ આસિસ્ટન્ટ:

બી.એસસી.બી.સી.એ./બી.ઈ.બી.ટેક./પી.જી.ડી.એમ.એલ.ટી. (યુનિવર્સિટી કક્ષાના એક વર્ષ અનુભવી વ્યકિતને પ્રાધાન્ય આપવામાં આવશે)

 

  • લેબ ટેકનિકલ આસિસ્ટન્ટ:

બી.સી.એ./બી.એસસી. (કોમ્પ્યુટર સાયન્સ/આઈ.ટી.) તથા સ્નાતક સાથે હાર્ડવે૨ અને નેટવર્કીંગ કોર્ષ અને બે વર્ષનો યુનિવર્સિટી કક્ષાનો અનુભવ

 

  • લાઈબ્રેરી આસિસ્ટન્ટ:

એમ.એલ.આઈ.એસસી. સાથે કોમ્પ્યુટર જાણકા૨ (યુનિવર્સિટી કક્ષાના એક વર્ષ અનુભવી વ્યકિતને પ્રાધાન્ય આપવામાં આવશે)

 

  • ગૃહમાતા:

એસ.એસ.સી. પાસ, ત્યકતા/વિધવાને અગ્રિમતા આપવામાં આવશે, કોમ્પ્યુટ૨ની જાણકા૨ી, પૂર્ણસમય માટે રાત અને દિવસ હોસ્ટેલમાં ફ૨જીયાત ૨હેવાનું રહેશે.

 

  • ક્યુરેટર:

* As Per Norms

 

  • જુનિયર ક્લાર્ક:

સ્નાતક સાથે કોમ્પ્યુટ૨ જાણકા૨ અને ગુજરાતી શ્રુતિ / એલ.એમ.જી. ફોન્ટ અને અંગ્રેજી ટાઈપીંગ જાણકા૨ હોવા જોઈએ.

 

  • જુનિયર ક્લાર્ક (લીગલ સેલ):

સ્નાતક (એલ.એલ.બી.) કોમ્પ્યુટ૨ જાણકા૨(ગુજરાતી શ્રુતિ / એલ.એમ.જી. ફોન્ટ અને અંગ્રેજી ટાઈપીંગ) જાણકા૨ હોવા જોઈએ.

 

  • ટેકનિકલ ક્લાર્ક:

ડિપ્લોમા (એગ્રીકલ્ચ૨) /  આઈ.ટી.આઈ.( યુનિવર્સિટી કક્ષાના એક વર્ષ અનુભવી વ્યકિતને પ્રાધાન્ય આપવામાં આવશે)

 

  • કોમ્પ્યુટર ઓપરેટર:

સ્નાતક સાથે કોમ્પ્યુટર જાણકા૨ અને (ગુજરાતી શ્રુતિએલ.એમ.જી. ફોન્ટ અને અંગ્રેજી ટાઈપીંગ) જાણકા૨ હોવા જોઈએ.

 

  • પટાવાળા:

* As Per Norms

 

  • પટાવાળા કમ માળી / માળી / સફાઈ કામદાર / હેલ્પર:

* As Per Norms

 

  • આયા કમ પટાવાળા:

* As Per Norms

 

  • ઝેરોક્ષ મશીન ઓપરેટર:

* As Per Norms

 

  • હેલ્પર (મજૂર):

* As Per Norms

 

  • સુથાર:

* As Per Norms

 

  • ગ્રાઉન્ડ મેન:

* As Per Norms

 

  • સ્પોર્ટ્સ સંકુલ સહાયક:

M.B.A. તથા ઓછમાં ઓછો ૬ મહિનાનો અનુભવ ધરાવતા વ્યકિત હોવા જોઈએ.

 

  • લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક:

B.Sc./M.Sc. Physics / Electronics or B.E./ B.Tech Electronics and Communication, Preference will be given to one year experience of university level.

 

  • વિડિયો રેકોર્ડિગ પર્સનલ અને એડિટર:

Education and Training: –

A degree/Diploma/Certificate in film production, video editing, Sound Engineering or a related field is preferred. Demonstrated experience and a strong portfolio can substitute for formal education

Technical Skills: –

Proficiency in video editing software (e.g., Adobe Premiere Pro, Final Cut Pro, DaVinci Resolve). Knowledge of video camera operation, lighting, and sound recording equipment. Familiarity with motion graphics and visual effects is a plus.

 

  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ:

 

  1. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની (A.) ની ડીગ્રી ICAI પાસેથી મેળવેલ હોવી જોઈએ.
  2. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (A.) નો ઓછામાં ઓછો ૦૨(બે) વર્ષનો અનુભવ ધરાવતા હોવાં જોઈએ.
  3. ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેક્ષના કાયદાનાં જાણકાર હોવા જોઈએ.
  4. ઉમેદવા૨ની ઉંમ૨ વધુમાં વધુ ૩૫ વર્ષ હોવી જોઈએ.

 

  • શૈક્ષણિક સહાયક Environment Science Assistant:

B.E. Environment

 

  • ગ્રાંટ કાઉન્સેલર:

Ph.D With 01 Year Experience Of Grant Counsellor

 

  • સહાયક ઈન્ક્યુબેશન સેન્ટર મેનેજર:

MBA-Marketing & HR / Masters in Entrepreneurship and Management / Bioprocess Technology M. Tech., Minimum Two Years Research / Innovation or CEO or Marketing Executive.

 

Responsibilities:

  • To lead the incubator since inception. To create a strategy for the sustainable growth of the incubator and nurture the leadership skills of the stakeholders to achieve the vision and mission.
  • To focus on developing significant innovations and ensure a gradual growth of the entrepreneurial ecosystem by acting as a point of contact for anything and everything related to innovation, incubation and entrepreneurship.
  • To ensure ease of operations and continuous improvement through engagement with the stakeholders from the local and global ecosystem.
  • To improve the innovation index and create access for generating investment opportunities.

 

Important Date for the Post of VNSGU Surat Recruitment

  • ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૬/૦૨/૨૦૨૪ , સાંજે ૬:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

 

Important Instructions for the Post of VNSGU Surat Recruitment

 

તદ્દન હંગામી ૧૧ માસ કરા૨ આધારીત ઉ૫રોકત જગ્યા માટે ઉમેદવારોને અ૨જી ક૨વા માટેની સૂચનાઓ

 

  1. સદર જાહેરાત અન્વયે તદ્ન હંગામી ૧૧ માસ કરાર આધારીત માટે નિમણૂંક ક૨વામાં આવશે જેની આખરી મંજુરી મા.કુલપતિશ્રી દ્વારા આપવામાં આવશે.
  2. ઉમેદવારે રોજગા૨ કચેરીમાં ફ૨જીયાત નોંધણી કરાવી Employment Registration Card અ૨જી સાથે અપલોડ ક૨વાનું ૨હેશે.
  3. ઉમેદવારે સંબંધીત પોસ્ટ(જગ્યા) સંદર્ભે જરૂરી લાયકાત, અનુભવ, ઉંમર, ડ્રાઈવીંગ લાયસન્સ તેમજ અન્ય વધારાની લાયકાતો અંગેના પુરાવાની ખરી નકલ જોડવાની રહેશે.
  4. અરજી પત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવા૨ની સહી સાથેનો વધારાનો કાગળ સામેલ કરી શકશે.
  5. અનામત કેટેગરી (એસ.સી./એસ.ટી./એસ.ઈ.બી.સી. વિકલાંગ) ધરાવતાં ઉમેદવારોએ સક્ષમ સ૨કારી સત્તા અધિકારીશ્રીનું સર્ટીફીકેટ ઈન્ટ૨વ્યુ સમયે સાથે લાવવાનું રહેશે.
  6. ઉમેદવારે ભરેલ અરજીપત્રકમાં પત્રવ્યવહારના સ૨નામાં, ફોન નંબ૨માં ફે૨ફા૨ થાય તો તે અંગેની લેખિતમાં જાણ કુલસચિવશ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત – ૩૯૫ ૦૦૭ ને ક૨વાની ૨હશે.
  7. અધૂરી ભરેલ વિગતવાળા અરજી પત્રક ગ્રાહય રાખવામાં આવશે નહી.
  8. ઉમેદવારે જરૂરી લાયકાત ધો૨ણ તપાસીને પૂરેપૂરી માહિતી મેળવીને ઓનલાઈન અરજીપત્રક ભરવાનું રહેશે. લાયકાત અંગે કોઈપણ પૂછપરછ ઘ્યાને લેવામાં આવશે નહી.
  9. ઉમેદવારે સ્વખર્ચે પરીક્ષા / કોમ્પ્યુટર ટેસ્ટ ઈન્ટરવ્યુમાં હાજર થવાનું રહશે.
  10. ઈન્ટરવ્યુની તારીખ અને સ્થળની સૂચના ઉમેદવા૨ને ઈમેઈલ/એસ.એમ.એસ. દ્વારા ક૨વામાં આવશે.
  11. પ્રત્યક્ષ અથવા પરોક્ષ દાબદબાણ ઉમેદવારને ગે૨લાયક ઠે૨વવાને પાત્ર છે.
  12. ઈન્ટ૨વ્યુ સમયે કોવિડ–૧૯ મહામારીને કા૨ણે સામાજીક દૂરી જાળવી કોરોના માટેની સ૨કા૨શ્રીની SOP (માર્ગદર્શિકા)નો ચુસ્ત પણે પાલન ક૨વાનું રહેશે.
  13. કોઈપણ જગ્યા ભ૨વા માટે જગ્યા ભ૨વાનો નિર્ણય, ફે૨બદલ ક૨વા માટે અથવા જગ્યા નહિ ભરવા માટે યુનિવર્સિટીનો અબાધિત અધિકા૨ ૨હેશે.
  14. કોઈપણ ઉમેદવા૨ અગર ખોટી માહિતી આપશે, અધુરી માહિતી કે માહિતી છુપાવવાની કોશિષ ક૨શે તો તે ઉમેદવા૨ જે તે જગ્યા માટે ગે૨લાયક ઠ૨શે. અગર આવા ઉમેદવા૨ની નિમણૂંક થશે તો તેને બરત૨ફ ક૨વામાં આવશે.
  15. યુનિવર્સિટીના નિયમોને આધિન જે તે ઉમેદવા૨ને નિમણૂંક આપવામાં આવશે.
  16. ઉપરોકત બાબતે નિમણૂંક પામેલ કર્મચારીએ વિભાગીય વડાશ્રીની સુચના અનુસા૨ કામગીરી ફ૨જીયાત ક૨વાની ૨હેશે.
  17. દરેક સહાયક (પુરૂષ તેમજ મહિલા) પ્રવેશ,પરીક્ષા,પરિણામ અને યુનિવર્સિટીની તમામ કામગીરી માટે સુ૨ત શહે૨/સુડા વિસ્તા૨માં કામગી૨ી અર્થે જવાનું રહેશે.
  18. પસંદગી પામેલ સહાયક યુનિવર્સિટી નિર્ધારિત કરારનામું રૂ।.૩૦૦/– ના સ્ટેમ્પ પેપ૨ (નોટરી સહિત) ૫૨ ક૨વાનો રહેશે.
  19. પસંદગી પામેલ સહાયક નકકી ક૨ેલ વેતન સિવાય કોઈપણ પ્રકા૨નો વધારો કે ઈજાફો મળવાપાત્ર થશે નહી. મોંઘવારી ભથ્થુ, વચગાળાની રાહત તેમજ પ્રોવિડન્ટ ફંડ અથવા પગારપંચના બીજા લાભો કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર થશે નહી.
  20. ઈન્ટ૨વ્યુ સંદર્ભે સમગ્ર માહિતી યુનિવર્સિટી વેબસાઈટ ૫૨ મુકવામાં આવશે. એસ.એમ.એસ., ઈમેલ, અને ફોન મ૨જીયાત છે. યુનિવર્સિટીની વેબસાઈટ તપાસ ક૨તા રહેવું.

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Join Us on  X (Twitter) Click Here
Find More Jobs
Click Here

 

 

આ પણ વાંચો:

  1. High Court of Gujarat Recruitment, ગુજરાત હાઇકોર્ટમાં વર્ગ-૪ ના કર્મચારીઓની ભરતીની જાહેરાત

  2. DHS Rajkot Recruitment 2024, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જિલ્લામાં આવી ભરતીની નવી જાહેરાત

 

 

Leave a Comment