Gujarat Police Recruitment 2024, Apply Online for 12472 Constable Vacancy (OJAS)

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા Gujarat Police Recruitment 2024 જાહેર કરવામાં આવેલ છે. જેમાં વિવિધ જગ્યાઓ માટે ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (S.R.P.F) ની જગ્યાઓ પર તા. ૦૪/૦૪/૨૦૨૪ (બપોરના ૧૫:૦૦ કલાક) થી તા. ૩૦/૦૪/૨૦૨૪ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

Gujarat Police Recruitment 2024 Posts Name

 

જગ્યાનું નામ કૂલ ખાલી જગ્યાઓ
પુરૂષ મહિલા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ૩૧૬ ૧૫૬
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૪૪૨૨ ૨૧૭૮
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૨૨૧૨ ૧૦૯૦
જેલ સિપોઇ ૧૦૧૩ ૮૫
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (S.R.P.F) ૧૦૦૦
કૂલ ૮૯૬૩ ૩૫૦૯

 

 

Gujarat Police Recruitment 2024 Details

 

ભરતી બોર્ડનું નામ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
જગ્યાનું નામ પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર
ખાલી જગ્યાઓ ૧૨૪૭૨
અરજી કરવાની રીત ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૨૪
અરજી કરવાની વેબસાઈટ https://ojas.gujarat.gov.in

 

 

 

Gujarat Police Recruitment Eligibility Criteria

 

(૧) શૈક્ષણિક લાયકાત:

સબ ઇન્સ્પેકટર: ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી  અથવા સંસ્થાપિત યુનિવર્સિટીમાંથી કોઈ પણ સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ.

 

કોન્સ્ટેબલ: ધોરણ ૧૨ પાસ – હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ.

 

 

(૨) વય મર્યાદા:

 સબ ઇન્સ્પેકટર: લઘુત્તમ – ૨૧ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષ

 

કોન્સ્ટેબલ: લઘુત્તમ – ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ

 

Gujarat Police Recruitment 2024
______Gujarat Police Recruitment 2024

 

 

Selection Process for Gujarat Police Recruitment

 

સબ ઇન્સ્પેકટર:

1st Stage: શારિરીક કસોટી

2nd Stage: મુખ્ય પરીક્ષા (લેખિત)

 

કોન્સ્ટેબલ:

1st Stage: શારિરીક કસોટી

2nd Stage: વૈકલ્પિક પરીક્ષા (લેખિત)

 

 

Application Dates for Gujarat Police Recruitment

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૦૪/૦૪/૨૦૨૪

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૩૦/૦૪/૨૦૨૪

 

 

Application Fee for Gujarat Police Recruitment

 

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે:

અરજીનો પ્રકાર ફી ની રકમ
PSI Cadre રૂ. ૧૦૦
Lokrakshak Cadre રૂ. ૧૦૦
Both (PSI + LRD) રૂ. ૨૦૦

 

EWS, Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી.

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા. ૦૭/૦૫/૨૦૨૪ (કલાક ૨૩:૫૯ સુધી) છે.

 

Gujarat Police Recruitment 2024
Gujarat Police Recruitment 2024

 

How to Apply Online for Gujarat Police Recruitment 2024?

 

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે અરજી કરવા માટે, નીચે મુજબની સૂચનાઓનું પાલન કરો:

  1. ગુજરાત સરકારની ઓજેએએસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લોઃ ojas.gujarat.gov.in.
  2. હોમપેજ પર જુઓ ‘ગુજરાત પોલીસ ભરતી 2024’ માટે નોટિફિકેશન લિંક, પછી તેના પર ક્લિક કરો.
  3. નોટિફિકેશનમાં ઉલ્લેખિત સૂચનાઓ અને જરૂરિયાતોને કાળજીપૂર્વક વાંચો.
  4. સંબંધિત પોસ્ટ માટે ‘એપ્લાય ઓનલાઇન’ લિંક પર ક્લિક કરો, કાં તો કોન્સ્ટેબલ અથવા સબ ઇન્સ્પેક્ટર.
  5. તમામ જરૂરી વિગતો સાથે ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
  6. તમામ જરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટ અને કદમાં અપલોડ કરો, જેમ કે શૈક્ષણિક લાયકાત, તાજેતરનો ફોટોગ્રાફ અને સહી.
  7. એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા તેમાં દાખલ કરેલી બધી વિગતોની ચકાસણી કરો.
  8. ચકાસણી કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

 

 

Apply Online for Gujarat Police Recruitment 2024

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

 

આ પણ વાચો: 

  1. GSECL Recruitment 2024 for Various Post

  2. GSECL Recruitment for the Post of Nurse, Radiology-Cum-Pathology Technician and Jr. Pharmacist

 

Gujarat Police Bharti
Gujarat Police Bharti 2024

 

 

 

Leave a Comment