GPSSB Live Stock Inspector Recruitment 2026 | Apply Online Form for 112 Posts

GPSSB Live Stock Inspector Recruitment 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની પશુધન નિરીક્ષક (વર્ગ ૩) સંવર્ગની કૂલ 169 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રક તા. ૧૬/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા. ૦૭/૦૫/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) કરવાની રહેશે.

 

GPSSB Live Stock Inspector Recruitment 2026 | ખાલી જગ્યાઓ

 

જિલ્લા પંચાયત ભરવાપાત્ર કૂલ જગ્યાઓની સંખ્યા
અમદાવાદ 04
અમરેલી 03
આણંદ 05
અરવલ્લી 0
બનાસકાંઠા 02
ભરૂચ 06
ભાવનગર 07
બોટાદ 03
છોટાઉદેપુર 02
દાહોદ 04
દેવભુમિ દ્વારકા 0
ડાંગ 09
ગાંધીનગર 0
ગીર સોમનાથ 0
જામનગર 02
જુનાગઢ 03
કચ્છ 10
ખેડા 02
મહીસાગર 0
મહેસાણા 0
મોરબી 06
નર્મદા 05
નવસારી 03
પંચમહાલ 0
પાટણ 01
પોરબંદર 02
રાજકોટ 07
સાબરકાંઠા 0
સુરત 02
સુરેન્દ્વનગર 01
તાપી 13
વડોદરા 01
વલસાડ 03
વાવ થરાદ 06
કૂલ 112

 

GPSSB Live Stock Inspector Recruitment 2026 | શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

શૈક્ષણિક લાયકાત:

Rule -3(b) A candidate; have passed three years diploma in Animal Husbandry from any of Universities established or incorporated by or under the Central or State Agricultural or Veterinary University Acts:

Provided that the candidate who have obtained requisite qualification through Distance Learning Mode shall not be eligible;

Rule – 3(c)

Possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967;

Rule – 3(d) Possess adequate knowledge of Gujarati or Hindi or both.  

 

વયમર્યાદા: Not be less than 18 years and not be more than 33 years of age

 

ઉપલી વયમર્યાદામાં છુટછાટ:

GPSSB Live Stock Inspector Age Relaxation 2026

 

GPSSB Live Stock Inspector Recruitment 2026 | અરજી ફી

કેટેગરી અરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹ 100/-
અનામત કેટેગરીના ઉમેદવારોએ Nil

 

GPSSB Live Stock Inspector Recruitment 2026 | મહત્ત્વની તારીખ

 

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૧૬/૦૪/૨૦૨૬
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૭/૦૫/૨૦૨૬

 

GPSSB Live Stock Inspector Recruitment 2026 | Apply Online Now

 

IMPORTANT LINKS

Apply Online Click Here
Download Official Notification Click Here
Official Website Click Here

 

New Vacancy:

  1. GPSSB Mukhya Sevika Bharti 2026 | Apply Online Form for 169 Posts
  2. GPSSB Gram Sevak Bharti 2026 | Apply Online Form for 500 Posts
Join Our WhatsApp Channel Follow Now
Join Our Telegram Channel Follow Now

 

 

Leave a Comment

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now