Sir Takhtasinhji Hospital Bhavnagar Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ફિક્સ વેતનથી Sir Takhtasinhji General Hospital Bhavnagar ખાતે વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ તા. ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી તા. ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ સાંજના ૦૫:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશો.
Sir Takhtasinhji Hospital Bhavnagar Recruitment 2024 – Vacancy Details
નીચે મુજબ દર્શાવ્યા મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ભરવાપાત્ર જગ્યા | માસિક ફિક્સ વેતન |
ઓપ્ટોમેટ્રીસ્ટ | ૦૧ | રૂ. ૧૬,૦૦૦/- |
ડેન્ટલ ટેકનીશીયન | ૦૧ | રૂ. ૨૦,૦૦૦/- |
કૂલ ભરવાપાત્ર જગ્યાઓ | ૦૨ |
Sir Takhtasinhji Hospital Bhavnagar Recruitment 2024 – Eligibility Criteria
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
ઓપ્ટોમેટ્રીસ્ટ | શૈક્ષણિક લાયકાત: Bachelor of Optometry from recognized University (01-DEIC)
અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. વય મર્યાદા: ૫૦ વર્ષ કે તેથી ઓછી |
ડેન્ટલ ટેકનીશીયન | શૈક્ષણિક લાયકાત: HSC Examination or Equivalent Examination passed with Degree in Dental Technician from recognized University (01-DEIC)
અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. વય મર્યાદા: ૫૦ વર્ષ કે તેથી ઓછી |
Apply Online Application for Sir Takhtasinhji Hospital Bhavnagar Recruitment 2024
જગ્યાનું નામ | અરજી કરવા માટે |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
- Data Entry Operator Job in Surat – પરીક્ષા વગર સીધી ભરતી
- GMERS Hospital Valsad Recruitment 2024 – વલસાડ જિલ્લામાં ભરતી