NABARD Office Attendant 2024 Notification Out: નાબાર્ડ બેંક દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં ઓફિસ અટેન્ડટની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી ધોરણ ૧૦ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ લેખ દ્વારા ભરતી અંગેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.
NABARD Office Attendant 2024 Notification Out – ખાલી જગ્યાઓ
નાબાર્ડ બેંક દ્વારા જાહેર કરેલ જાહેરાત મુજબ નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ ધોરણ ૧૦ પાસ ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ઓફિસ અટેન્ડટ |
કૂલ ખાલી જગ્યાઓ | ૧૦૮ |
પગાર ધોરણ | રૂ. ૩૫,૦૦૦/- |
આ પણ વાંચો: SSC Constable Recruitment 2024, Eligibility Criteria, Apply Online Form
NABARD Office Attendant Recruitment 2024 – લાયકાત
રસ ધરાવતા ઉમેદવારો જો નીચે મુજબની લાયકાત ધરાવતા હશે તો ઓનલાઈન ફોર્મ ભરી શક્શે.
જગ્યાનું નામ | ઓફિસ અટેન્ડટ |
શૈક્ષણિક લાયકાત | ધોરણ ૧૦ પાસ (એસ.એસ.સી / મૅટ્રિક્યુલેશન) |
વય મર્યાદા (૦૧/૧૦/૨૦૨૪) | ૧૮-૩૦ વર્ષ |
NABARD Office Attendant Recruitment 2024 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
વિગતવાર નોટિફીકેશનની જાહેરાતની તારીખ | ૦૨ ઓક્ટોબર, ૨૦૨૪ |
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ | ૦૨/૧૦/૨૦૨૪ |
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૧/૧૦/૨૦૨૪ |
આ પણ વાંચો: General Hospital SDH Veraval Recruitment 2024 – ગીર સોમનાથ જિલ્લામાં નવી ભરતી
NABARD Office Attendant Recruitment 2024 – અરજી ફી
NABARD Office Attendant 2024 Notification Out – ઓનલાઈન અરજી કરવા
ઓનલાઈન અરજી કરવા માટે | અહિં ક્લિક કરો |
વધુ સરકારી ભરતીની માહિતી માટે | અહિં ક્લિક કરો |
ઓફિસીયલ નોટિફીકેશન | અહિં ક્લિક કરો |