GMC Recruitment Staff for KG-1 and KG-2 English Medium School

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GMC Recruitment Staff for KG-1 and KG-2: ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની KG-1 અને KG-2 (અંગ્રેજી માધ્યમ) માટે ગુજરાત સરકાર માન્ય સંસ્થા દ્વારા મેળવેલ લાયકાત ધરાવતા સ્ટાફની જરૂરિયાત બાબતે. ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ માહિતી અવશ્ય વાંચવું.

 

GMC Recruitment Staff for KG-1 and KG-2
‌‌‌GMC Recruitment Staff for KG-1 and KG-2

 

આ પણ વાંચો: ONGC Apprentice Bharti 2024

GMC Recruitment Staff for KG-1 and KG-2 – લાયકાત

 

આ ભરતી કરાર આધારિત રહેશે.

લાયકાત:

  1. ૧૨ પાસ + પ્રિ.પી.ટી.સી. (અંગ્રેજી માધ્યમ) અથવા
  2. ૧૨ પાસ + DPSE કોર્સ (Diploma in Pre School Education) (અંગ્રેજી માધ્યમ) અથવા
  3. ૧૨ પાસ + પી.ટી.સી. (અંગ્રેજી માધ્યમ) અથવા
  4. A. + B.Ed. (અંગ્રેજી વિષય સાથે)

 

વય મર્યાદા: ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહિ.

 

આ પણ વાંચો: District Health Society Bhavnagar Recruitment 2024 – NHM ભરતી

 

અરજીનું સ્થળ અને અરજી કરવાની રીત

 

કરાર આધારિત ભરતી

અરજી મોકલવાનું સ્થળ: શાસનાધિકારીશ્રીની કચેરી, બી-વિંગ, બીજો માળ, સહયોગ સંકુલ, સે-૧૧, ગાંધીનગર – ૩૮૨૦૧૧

 

અરજી કરવાની રીત: અરજી સાથે તમામ સંલગ્ન પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ મોકલવી તથા અરજી ફક્ત RPAD થી જ મોકલવી, રૂબરૂ મોકલવી નહિ. અરજી નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાને સંબોધીને લખવી.

 

અરજી કરવાની મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૨/૧૦/૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨/૧૦/૨૦૨૪ છે.

 

GMC Recruitment Staff for KG-1 and KG-2 – વધુ માહિતી 
જાહેરાત વાંચવા  અહિં ક્લિક કરો 
વધુ નોકરીની માહિતી માટે  અહિં ક્લિક કરો 

 

આ પણ વાંચો: Maahi Milk Producer Company Limited Recruitment 2024 – Walk in Interview

 

Leave a Comment