GMDC Apprentice Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GMDC Apprentice Recruitment 2024: જી.એમ.ડી.સી.લી. લિગ્નાઈટ પ્રોજેક્ટ – ઉમરસર દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે એપ્રેન્ટીસ યોજન અન્વયે ભરતીની જાહેરાત વર્ષ ૨૦૨૪-૨૫ કરવામાં આવેલ છે. ઇચ્છુક ઉમેદવારોએ નીચેની માહિતી વાંચવી.

આ પણ વાંચો: Primary Teacher Bharti 2024 – વિદ્યાસહાયક વર્ગ-૩ ભરતી જાહેર

 

GMDC Apprentice Recruitment 2024 – ખાલી જગ્યાઓ

ટ્રેડનું નામ જગ્યાની સંખ્યા
માઈનીંગ એન્જીનીયર ડીગ્રી – ૦૨

ડીપ્લોમાં – ૦૨

ઈલેક્ટ્રિકલ એન્જીનીયર ૦૧
મિકેનિકલ એન્જિનિયર ૦૧
ઈલેક્ટ્રીશીયન ૦૧
કોમ્પ્યુટર ઓપરેટર ૦૩
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ૦૪
કૂલ ખાલી જગ્યાઓ ૧૪

 

આ પણ વાંચો: DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

GMDC Apprentice Recruitment 2024 – જગ્યા માટે લાયકાત

અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત ધ્યાનમાં રાખી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો: VMC Apprentice Bharti 2024 – વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામ લઘુતમ શૈક્ષણિક લાયકાત
માઈનીંગ એન્જીનીયર બી.ઈ/બી.ટેક/ડીપ્લોમાં (માઈનીંગ)
ઈલેક્ટ્રિકલ એન્જીનીયર ડીપ્લોમાં (ઈલેક્ટ્રિકલ)
મિકેનિકલ એન્જિનિયર ડીપ્લોમાં (મિકેનિકલ)
ઈલેક્ટ્રીશીયન આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ
કોમ્પ્યુટર ઓપરેટર આઈ.ટી.આઈ. (કોપા) ટ્રેડ પાસ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ B.A/B.Com/BBA/BSC/BCA

 

આ પણ વાંચો: DHS Kutch Bharti 2024 – કચ્છ જિલ્લામાં નવી ભરતીની જાહેરાત

 

વય મર્યાદા: ૧૮ થી ૨૫ વર્ષ સુધી

 

GMDC Apprentice Recruitment 2024 – ઓફલાઈન અરજી કરવાની રીત અને સ્થળ

ઈચ્છુક ઉમેદવારોએ અરજી બાયોડેટા (મોબાઈલ અને ઈ-મેઈલ સાથે), શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઈનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડ અને ફોટા-૨ સાથે નીચેના સરનામે સીલબંધ કવરમાં ટપાલથી તા. ૨૦/૧૧/૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.

 

  • સ્થળ: ઈન. જનરલ મેનેજર(પ્રો), જી.એમ.ડી.સી., લિગ્નાઈટ પોજેક્ટ ઉમરસર, પો. ઘડુલી, તા-લખપત, જિ-કચ્છ, પીન – ૩૭૦૬૨૭

 

નોંધ: એપ્રેન્ટિસને રહેવાની તેમજ ટ્રાન્સપોર્ટ (બસ) સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો: BMC Clerk Bharti 2024 – ભાવનગર મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી

 

GMDC Apprentice Recruitment 2024 – વધુ માહિતી  

 આ પણ વાંચો: Rajkot Municipal Corporation Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત

જાહેરાત વાંચવા માટે અહિં ક્લિક કરો 
નોકરીની વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો

 

GMDC Apprentice Recruitment 2024
_________GMDC Apprentice Recruitment 2024

 

આ પણ વાંચો: GPSC Recruitment 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

 

Leave a Comment