Guru Gobindsingh Govt. Hospital Jamnagar Bharti 2025 | ANM 11 Contractual Recruitment 2025

Guru Gobindsingh Govt. Hospital Jamnagar Bharti 2025: એન.એચ.એમ પ્રોગ્રામ અંતર્ગત એસ.એન.સી.યુ. ની વિવિધ સંવર્ગની ૧૧ માસ કરાર આધારિત ખાલી જગ્યા ગુરુ ગોબિંદસીંધ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૩/૧૨/૨૦૨૫ થી તા. ૧૯/૧૨/૨૦૨૫ (રાત્રીના ૧૨ કલાક સુધીમાં) ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.

 

Guru Gobindsingh Govt. Hospital Jamnagar Bharti 2025 । Vacancy Details

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ માસિક ફિક્સ વેતન
સ્ટાફ નર્સ ૦૧ રૂ. ૨૦,૦૦૦/-
ડેટા એન્ટ્રી ઓપરેટર ૦૧ રૂ. ૧૫,૦૦૦/-

 

 

Guru Gobindsingh Govt. Hospital Jamnagar Bharti 2025 । Eligibility Criteria

જગ્યાનું નામ લાયકાત વય મર્યાદા
સ્ટાફ નર્સ બી.એસ.સી – નર્સિંગ / જી.એન.એમ (GNC રજીસ્ટ્રેશન ફરજીયાત) ૪૦ વર્ષ સુધી
ડેટા એન્ટ્રી ઓપરેટર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઉપરાંત કોમ્પ્યુટરમાં ડીપ્લોમાં / સર્ટીફિકેટ કોર્ષ કરેલ તથા એમ.એસ. ઓફિસ, પ્રેઝન્ટેશન, ઈન્ટરનેટ ઉપયોગનાં જાણકાર ૪૦ વર્ષ સુધી

 

 

Guru Gobindsingh Govt. Hospital Jamnagar Bharti 2025 । Important Instructions

Important Instructions

 

Important Links for Guru Gobindsingh Govt. Hospital Jamnagar Bharti 2025

Note: Eligible Candidates must have to read official notification before applying for the post.

Official Notification  Click Here 
Apply Online Application Form Click Here 
More Jobs Update  Click Here 

 

More Jobs:

Leave a Comment

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now