Apply Online for SPIPA Entrance Exams

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Apply Online for SPIPA Entrance Exams: યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ ગૃપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૫ની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

 

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૧/૦૫/૨૦૨૪ થી તા. ૩૧/૦૫/૨૦૨૪ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

Education Qualification for SPIPA Entrance Exams

  1. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સીટી/ ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.
  2. જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકશે. (સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારોની પરીક્ષા જો યોજાયેલ ના હોય/પરીણામ જાહેર થયેલ ના હોય તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોના પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે.) નોંધ: જે ઉમેદવારો છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તેઓએ ઓનલાઇન અરજી કરતી વખતે (૧) Appeared/Yet to Appear for Last Year/Semester of Graduation સિલેક્ટ કરવું (૨) Exam/Result awaited કિસ્સામા Percentage, No. Of Trials & Last Trial Seat No. માં 0 (શૂન્ય) લખવું અને (૩) Class મા Not Applicable (NA) પસંદ કરવું.

 

Age Limit for SPIPA Entrance Exams (As On 01/08/2025)

  1. ઓછામાં ઓછા ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ સુધી
  2. બિનઅનામત (General Category) અને આર્થિક રીતે નબળા વર્ગ (Economically Weaker Section) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં
  3. સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગ (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  4. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  5. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  6. દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

 

 

Apply Online for SPIPA Entrance Exams

 

Apply Online for SPIPA Entrance Exams
Apply Online for SPIPA Entrance Exams

 

 

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

Application Fee for SPIPA Entrance Exams

 

કેટેગરી ભરવાપાત્ર થતી ફી
સામાન્ય વર્ગ રૂ. ૩૦૦/-
અનુ. જાતિ, અનુ. જનજાતિ, સામાજિક અને સૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી રૂ. ૧૦૦/-

 

 

 

Important Dates for SPIPA Entrance Exams

 

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૦૧/૦૫/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૩૧/૦૫/૨૦૨૪ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)
ઓનલાઈન પ્રવેશ પરીક્ષા ફી ભરવાની તા. ૦૧/૦૫/૨૦૨૪ થી ૩૧/૦૫/૨૦૨૪ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)
હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તા. ૧૨/૦૬/૨૦૨૪ (બપોરે ૧૪:૦૦ કલાક) થી તા. ૨૩/૦૬/૨૦૨૪ (સવારના ૧૦:૩૦ કલાક સુધી)
પરીક્ષાની તા. ૨૩/૦૬/૨૦૨૪ (રવિવાર)

 

 

 

Exams Pattern for SPIPA Entrance Exams

 

૧. હેતુલક્ષી પરીક્ષા (Multiple Choice Question)

તારીખ સમય વિષય કૂલ પ્રશ્નો ગુણ
તા. ૨૩/૦૬/૨૦૨૪ ૧૧-૦૦ થી ૧૩-૦૦ પેપર ૧, સામાન્ય અભ્યાસ – ૧ ૧૦૦ ૨૦૦
૧૪-૦૦ થી ૧૫-૩૦ પેપર ૨, સામાન્ય અભ્યાસ-૨ ૫૦ ૧૦૦

 

 

પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષાનો સિલેબસ)

પેપર વિગત પ્રશ્નો ગુણ સમય
પેપર – ૧ સામાન્ય અભ્યાસ – ૧, જેનો સિલેબસ આ મુજબનો રહેશે.

 

1.      Current events of national and international importance.

2.      History of India and Indian national movement.

3.      Indian and World Geography – physical, social, economic geography of India and the world.

4.      Indian Polity and governance – constitution, political system, Panchayati Raj, public policy, Rights Issues, etc.

5.      Economic and social development – sustainable development, poverty, inclusion, demographics, social sector initiative, etc.

6.      General issues on environmental ecology, bio-diversity and climate Change – that do not require subject specialization

7.      General Science.

 

 

૧૦૦ ૨૦૦ ૨ કલાક
પેપર – ૨ સામાન્ય અભ્યાસ – ૨, એપ્ટીટ્યુડ, જેનો સિલેબસ આ મુજબનો રહેશે.

 

(1) Comprehension

(2) Interpersonal skill including communication skills

(3) Logical reasoning and analytical ability

(4) Decision making and problem solving

(5) General mental ability

(6) English Language comprehension skills (Class X level).

(7) Basic numeracy (numbers and their relations, orders of magnitude etc (Class X level), Data interpretation (charts, graphs, tables, data sufficiency etc. – Class X level)

૫૦ ૧૦૦ ૧:૩૦ કલાક
કૂલ ગુણ ૩૦૦

 

 

 

૨. નિબંધ કસોટી

પ્રથમ તબક્કાની પરીક્ષામાં પેપર – ૧ અને પેપર – ૨ ના મેળવેલ કૂલ ગુણના આધારે કેટેગરી વાઇઝ મેરીટ મુજબ.

 

Get More Latest Government Jobs – Click Here

SPIPA Entrance Exams

Leave a Comment