General Hospital Morbi Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત SNCU પ્રોગ્રામ હેઠળ જનરલ હોસ્પિટલ મોરબી ખાતે સ્ટાફ નર્સ અને ઓક્સિજન ઓપરેટરની જગ્યાઓ પર ભરતીની જાહેરાત. ખાલી પડેલ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામાં આવેલ છે.
General Hospital Morbi Recruitment 2024 – Vacancy Details
જનરલ હોસ્પિટલ મોરબી ખાતે નીચે મુજબની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
SNCU સ્ટાફ નર્સ | ૦૨ | રૂ. ૨૦,૦૦૦/- (ફિક્સ) |
ઓક્સિજન ઓપરેટર | ૦૧ | રૂ. ૧૭,૭૧૮/- (ફિક્સ) |
કૂલ જગ્યાઓ | ૦૩ |
Eligibility Criteria for General Hospital Morbi Recruitment 2024
ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | વય મર્યાદા |
SNCU સ્ટાફ નર્સ | 1. B.SC / GNM Nursing
2. ૧ વર્ષનું હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ |
૪૦ વર્ષ |
ઓક્સિજન ઓપરેટર | 1. માધ્યમિક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર
2. પ્રથમ પસંદગી: સ્ટાફ કે જેઓ હાલમાં ઓક્સિજન સંસાધનો / પીએસએ પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને MoSDE, GOI દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર ૧૮૦ કલાકની તાલીમ મેળવેલ હોય. 3. બીજી પસંદગી: ITI પાસ/પ્રશિક્ષકો જેમણે MoSDE, GOI દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર ૧૮૦ કલાકની તાલીમ મેળવેલ હોય.
|
૪૦ વર્ષ |
Important Dates for General Hospital Morbi Recruitment 2024
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૪/૦૬/૨૦૨૪
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૨૫/૦૬/૨૦૨૪
Important Instructions for General Hospital Morbi Recruitment 2024
(૧) ઉમેદવારે ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી સાદી/ કુરીયર/ એ.ડી. ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં.
(૨) સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટ્સની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.
(૩) ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહીં.
(૪) તમામ જગ્યાઓ માટે વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહેશે.
Apply Online for General Hospital Morbi Recruitment 2024
જગ્યાનું નામ | ઓનલાઈન અરજી કરવા |
SNCU સ્ટાફ નર્સ | અહિં ક્લિક કરો |
ઓક્સિજન ઓપરેટર | અહિં ક્લિક કરો |
વધુ માહિતી માટે:
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |
-
JMC Recruitment 2024 – જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત
-
RMC Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની સૌથી મોટી જાહેરાત