GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026 | Apply Online Form for 200 Posts

GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઇજનેર (ઇલેકટ્રીકલ) વર્ગ – ૩ સંવર્ગની કૂલ ૨૦૦ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રક તા. ૧૧/૦૪/૨૦૨૬ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા. ૦૨/૦૫/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) કરવાની રહેશે.

 

 

GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026 | ખાલી જગ્યાઓ

જિલ્લા પંચાયત ભરવાપાત્ર કૂલ જગ્યાઓની સંખ્યા
અમદાવાદ ૦૭
અમરેલી ૦૮
આણંદ ૦૬
અરવલ્લી ૦૬
બનાસકાંઠા ૦૮
ભરૂચ ૦૭
ભાવનગર ૦૮
બોટાદ ૦૩
છોટાઉદેપુર ૦૫
દાહોદ ૦૮
દેવભુમિ દ્વારકા ૦૨
ડાંગ ૦૩
ગાંધીનગર ૦૩
ગીર સોમનાથ ૦૫
જામનગર ૦૫
જુનાગઢ ૦૭
કચ્છ ૦૮
ખેડા ૦૮
મહીસાગર ૦૫
મહેસાણા ૦૮
મોરબી ૦૪
નર્મદા ૦૪
નવસારી ૦૪
પંચમહાલ ૦૬
પાટણ ૦૭
પોરબંદર ૦૨
રાજકોટ ૦૮
સાબરકાંઠા ૦૬
સુરત ૦૮
સુરેન્દ્વનગર ૦૮
તાપી ૦૬
વડોદરા ૦૬
વલસાડ ૦૫
વાવ થરાદ ૦૬
કૂલ ૨૦૦

 

 

 

GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026 | શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

શૈક્ષણિક લાયકાત

Rule-3(b) A candidate shall possess –

Diploma in Electrical Engineering obtained from the Technical Examination Board or any of the Universities or institutions established or incorporated by or under the Central or State Act in India; or any other educational institution recognized as such or declared as deemed to be a University under section 3 of the University Grants Commission Act, 1956; or possess an equivalent qualification recognized by the Government: Provided that the candidate holding bachelor’s degree in Electrical Engineering shall not be eligible to apply.”

Rule-3(c) A candidate shall possess the basic knowledge of computer application as prescribed in Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; and

Rule-3(e) A candidate shall possess adequate

knowledge of Gujarati or Hindi or Both.

 

વયમર્યાદા: A candidate shall not more than 33 years of age.

 

ઉપલી વયમર્યાદામાં છુટછાટ:

Age Relaxation

GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026 | અરજી ફી

કેટેગરી અરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹ 100/-
અનામત કેટેગરીના ઉમેદવારોએ Nil

 

 

GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026 | મહત્ત્વની તારીખ

 

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ૧૧/૦૪/૨૦૨૬
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૨/૦૫/૨૦૨૬

 

 

GPSSB Additional Assistant Engineer (Electrical) Recruitment 2026 | મહત્ત્વની માહિતી
IMPORTANT LINKS
Apply Online   Click Here
Official Notification Click Here
Official Website Click Here

 

New Vacancy: Gujarat TET – I Recruitment 2026 | Notification Out for Gujarat Vidhyasahayak (Std. 1 to 5) for 11,000 Vacancies

Leave a Comment

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now