GSSSB Gujarati Stenographer Grade III Bharti 2026 | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ – ૩, વર્ગ – ૩ની જગ્યા પર ભરતી

GSSSB Gujarati Stenographer Grade III Bharti 2026 | ગુજરાતી સ્ટેનોગ્રાફ, ગ્રેડ – ૩, વર્ગ – ૩ની જગ્યા પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલય સંવર્ગ અને ખાતાના વડાના સંવર્ગના ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ – ૩, વર્ગ – ૩ સંવર્ગની કુલ – ૨૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા. ૨૧/૦૨/૨૦૨૬ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૦૬/૦૩/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 

પોસ્ટનું નામ: ગુજરાતી સ્ટેનોગ્રાફર

ખાલી જગ્યાઓ: કૂલ ૨૫ જગ્યાઓ

ફોર્મ ભરવાની રીત: ઑનલાઈન

 

GSSSB Gujarati Stenographer Grade III Bharti 2026 |Important Dates

 

વિગત મહત્ત્વની તારીખ અને સમય
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ અને સમય ૨૧/૦૨/૨૦૨૬ (બપોરના ૧૪:૦૦ કલાક)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને સમય ૦૬/૦૩/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક)

 

 

 

GSSSB Gujarati Stenographer Grade III Bharti 2026 । Vacancy Details (Total: 25 Posts)

Post Name: ગુજરાતી સ્ટેનોગ્રાફર

Classification:

Vacancy Details

 

GSSSB Gujarati Stenographer Grade III Bharti 2026 Eligibility Criteria

Educational Qualification

3 Possess, –

(b) a bachelor’s degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India; or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification as such recognized by the Government.

(c) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967;

(d) adequate knowledge of Gujarati or Hindi or both.

 

Age Limit (as on 06/03/2026)

તા. ૦૬/૦૩/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ;

Age Relaxation is applicable as per government rules.

Age Relaxation

Application Fee

 

Category Amount (Rs.)
Unreserved Candidates Rs. 500/-
Reserved Candidates Rs. 400/-
Note: The paid fees shall be refunded to those candidates who appear for the examination.

 

 

Selection Process

The selection will be based on a two-tier examination followed by document verification:

  1. લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી)
  2. મુખ્ય પરીક્ષાની યોજના અને તેના વિષય

 

How to Apply

 

Visit the official website: https://gsssb.gujarat.gov.in/ 

Register using a valid email ID and mobile number.

Log in to fill out the application form with personal and educational details.

Upload the required documents (Photograph, Signature, Domicile Certificate).

Pay the application fee as per your category.

Submit the form and take a printout for future reference.

 

IMPORTANT LINKS

Apply Online Click Here
Download Official Notification Click Here
Official Website Click Here

 

Railway Vacancy: Western Railway Apprentices Recruitment 2026 | Apply Online Form for 5,349 Posts

Latest Job: GMERS Hospital Valsad Recruitment 2026 | વલસાડ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

 

 

Join Our WhatsApp Channel Follow Now
Join Our Telegram Channel Follow Now

 

 

 

 

Leave a Comment

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now