GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026 | સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ – ૩ની જગ્યા પર ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલય સંવર્ગ અને ખાતાના વડાના સંવર્ગના સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ – ૩ સંવર્ગની કુલ – ૯૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા. ૩૦/૦૩/૨૦૨૬ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૧૩/૦૪/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પોસ્ટનું નામ: સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ – ૩
ખાલી જગ્યાઓ: કૂલ ૯૦ જગ્યાઓ
ફોર્મ ભરવાની રીત: ઑનલાઈન
GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026 |Important Dates
| વિગત | મહત્ત્વની તારીખ અને સમય |
| ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ અને સમય | ૩૦/૦૩/૨૦૨૬ (બપોરના ૧૪:૦૦ કલાક) |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને સમય | ૧૩/૦૪/૨૦૨૬ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક) |
| પરીક્ષા ફી છેલ્લી તારીખ અને સમય | ૧૬/૦૪/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) |
GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026 । Vacancy Details (Total: 90 Posts)
Post Name: સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ – ૩
Classification:
GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026 | Eligibility Criteria
Educational Qualification
3.(b) possess Diploma of Ayurvedic Nursing i.e. qualified Ayurved Nursing Course Certificate obtained from Gujarat Ayurvedic Nursing Faculty established by the Government of Gujarat;
(i) possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967;
(ii) possess adequate knowledge of Gujarati or Hindi or both.
The candidate shall be required to get himself registered with the Gujarat Board of Ayurvedic and Unani System of Medicine, at the time of his application for direct selection, if he is not so registered.
- Age Limit (as on 13/04/2026)
તા. ૧૩/૦૪/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ;
Age Relaxation is applicable as per government rules.
Application Fee
| Category | Amount (Rs.) |
| Unreserved Candidates | Rs. 500/- |
| Reserved Candidates | Rs. 400/- |
| Note: The paid fees shall be refunded to those candidates who appear for the examination. | |
Selection Process
The selection will be based on a two-tier examination followed by document verification:
- લેખિત પરીક્ષા
- ડૉક્યુમેન્ટ વેરિફીકેશન
How to Apply
Visit the official website: https://gsssb.gujarat.gov.in/
Register using a valid email ID and mobile number.
Log in to fill out the application form with personal and educational details.
Upload the required documents (Photograph, Signature, Domicile Certificate).
Pay the application fee as per your category.
Submit the form and take a printout for future reference.
IMPORTANT LINKS |
|
| Apply Online | Click Here |
| Download Official Notification | Click Here |
| Official Website | Click Here |
Current Vacancy: SSB Sub Inspector Recruitment 2026 | Apply Online Application for 51 Post
Latest Job: Western Railway Apprentices Recruitment 2026 | Apply Online Form for 5,349 Posts
| Join Our WhatsApp Channel | Follow Now |
| Join Our Telegram Channel | Follow Now |