Gujarat TET – I Recruitment 2026 | Notification Out for Gujarat Vidhyasahayak (Std. 1 to 5) for 11,000 Vacancies

Gujarat TET – I Recruitment 2026 | Notification Out for Gujarat Vidhyasahayak (Std. 1 to 5) for 11,000 Vacancies

Gujarat TET – I Recruitment 2026: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ – ગુજરાતી માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૬માં કરવામાં આવેલ છે.

 

 

Gujarat TET – I Recruitment 2026 | Notification ભરતીની મુખ્ય વિગતો

જગ્યાનું નામ વિદ્યાસહાયક (વર્ગ – ૩)
વિભાગ ધોરણ ૧ થી ૫ (પ્રાથમિક શાળા)
માધ્યમ ગુજરાતી
કૂલ જગ્યાઓ ૧૧,૦૦૦ (અંદાજિત)

 

 

Gujarat TET – I Recruitment 2026 | Notification Out for Gujarat Vidhyasahayak (Std. 1 to 5) શૈક્ષણિક લાયકાત અને પાત્રતા

 

  • ઉમેદવારે સંબંધિત શૈક્ષણિક અને તાલીમી લાયકાત (D.EI.Ed. / PTC) ધરાવતા હોવા જોઈએ.
  • TET – ૧ પરીક્ષા: ઉમેદવારે TET – ૧ (Teacher Eligibility Test) પાસ કરેલી હોવી ફરજિયાત છે.
  • અભ્યાસ કરતા ઉમેદવારો: જે ઉમેદવારો EI.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને TET – ૧ પાસ છે, તેઓ પણ અત્યારે ઉમેદવારી કરી શકશે. જોકે, પરિણામ આવ્યા બાદ માર્કશીટ અપલોડ કરવાની અલગથી સુવિધા આપવામાં આવશે.

 

 

Gujarat TET – I Recruitment 2026 | મહત્ત્વની તારીખ

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સમયગાળાનું ધ્યાન રાખવાનું રહેશે:

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ ૧૫/૦૪/૨૦૨૬ (બપોરે ૧૨:૦૦ કલાકથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૪/૦૪/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી)
સ્વીકાર કેન્દ્ર્માં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૪/૦૪/૨૦૨૬ (ના રોજ ૧૭:૦૦ કલાક સુધી) (જાહેર રજાના દિવસ સિવાય)

 

 

Gujarat TET – I Recruitment 2026 | પરીક્ષા ફી
કેટેગરી અરજી ફી
SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે Rs. 250/-
સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે Rs. 350/-
નોંધ: ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD / NET BANKING થી પરીક્ષા ફી ભરી શકાશે.

 

New Vacancy: GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026 | સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ – ૩ની જગ્યા પર ભરતી

IMPORTANT LINKS
Apply Online (લિંક દ્વારા ૧૫/૦૪/૨૦૨૬ થી ફોર્મ ભરી શકાશે.)  Click Here
Official Website Click Here

 

Gujarat TET - I Recruitment 2026 Notification Out

Leave a Comment

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now