Junagadh Municipal Corporation Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Junagadh Municipal Corporation Recruitment 2024 ની જાહેરાત કરવામાં આવી. જેમા જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી પડેલ વર્ગ-૩ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી તા. ૧૪/૦૩/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા. ૦૩/૦૪/૨૦૨૪ સુધી જુનાગઢ મહાનગરપાલિકાની ઓફિસીયલ વેબસાઈટ https://junagadhmunicipal.org/  પર લાયકાત ધરાવતા ઉમેદવારોએ કરવાની રહેશે.

 

Notification of Junagadh Municipal Corporation Recruitment 2024

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની વર્ગ-૩ની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

ક્રમ નંબર જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ
ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ૦૩
આસિ. લિગલ ઓફિસર અને લેબર ઓફિસર ૦૨
સેનીટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ ૦૨
સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) ૦૪
કેમિસ્ટ ૦૨
સિનીયર ક્લાર્ક ૦૯
જુનીયર ક્લાર્ક ૨૨
કૂલ ભરવાપાત્ર જગ્યાઓ ૪૪

 

 

Eligibility Criteria for the Post of Junagadh Municipal Corporation Recruitment 2024

 

શૈક્ષણિક લાયકાત:

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ (૧) માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ

 

(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 

(૩) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.  

આસિ. લિગલ ઓફિસર અને લેબર ઓફિસર (૧) માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ અને એલ.એલ.બી. કરેલુ હોવું જોઈએ.

 

(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 

(૩) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.  

સેનીટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ (૧) માન્ય યુનિવર્સિટીના પર્યાવરણ એન્જીનિયરના સ્નાતક અથવા સમકક્ષ

 

(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 

(૩) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.  

સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) (૧) માન્ય યુનિવર્સિટીના બી.કોમ. વિદ્યાશાખાના સ્નાતક

 

(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 

(૩) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.  

કેમિસ્ટ (૧) માન્ય યુનિવર્સિટીમાં બી.એસ.સી.(કેમેસ્ટ્રી) અથવા તેને સમકક્ષ

 

(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 

(૩) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.  

સિનીયર ક્લાર્ક (૧) માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ અને એલ.એલ.બી. કરેલુ હોવું જોઈએ.

 

(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 

(૩) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.  

જુનીયર ક્લાર્ક (૧) માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ અને એલ.એલ.બી. કરેલુ હોવું જોઈએ.

 

(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

 

(૩) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.  

 

 

વય મર્યાદા:

જગ્યાનું નામ મહત્તમ વય મર્યાદા
ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
આસિ. લિગલ ઓફિસર અને લેબર ઓફિસર ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
સેનીટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
કેમિસ્ટ ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
સિનીયર ક્લાર્ક ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ
જુનીયર ક્લાર્ક ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ

 

નોંધ: સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં (વય મર્યાદામાં) છુટછાટ મળવાપાત્ર રહેશે.

 

 

Pay Scale for the Post of Junagadh Municipal Corporation Recruitment 2024

 

જગ્યાનું નામ પગાર ધોરણ
ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ રૂ. ૩૧,૩૪૦/-
આસિ. લિગલ ઓફિસર અને લેબર ઓફિસર રૂ. ૩૧,૩૪૦/-
સેનીટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ રૂ. ૩૧,૩૪૦/-
સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) રૂ. ૧૯,૯૫૦/-
કેમિસ્ટ રૂ. ૧૯,૯૫૦/-
સિનીયર ક્લાર્ક રૂ. ૧૯,૯૫૦/-
જુનીયર ક્લાર્ક રૂ. ૧૯,૯૫૦/-

 

 

 

Application Fee for the Post of Junagadh Municipal Corporation Recruitment 2024

 

  • તમામ મહિલા ઉમેદવારો તથા અનામત વર્ગના ઉમેદવારોએ – રૂ. ૩૦૦/-
  • બિનઅનામત વર્ગના પુરૂષ ઉમેદવારોએ – રૂ. ૬૦૦/-
  • અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહી.
  • જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.
  • કોઈપણ સંજોગોમાં અરજી ફી પરત મળવા પાત્ર નથી.
  • ભરવાપાત્ર કુલ જગ્યામાં જો કોઇ અનામત વર્ગના ઉમેદવારો માટેની જગ્યા ન હોય અને ફકત બિન અનામત વર્ગમાં જગ્યા હોય તેવા સંજોગોમાં અનામત વર્ગના તમામ ઉમેદવારોએ સામાન્ય વર્ગના ઉમેદવારની જેમ નિયત ફી ચુકવી ઉમેદવારી નોંધાવી શકશે.

 

Apply Date for the Post of Junagadh Municipal Corporation Recruitment 2024

 

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૪/૦૩/૨૦૨૪ (૧૪:૦૦ કલાક)
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૦૩/૦૪/૨૦૨૪ (૨૩:૫૯ કલાક)

 

Apply Online for the Post of Junagadh Municipal Corporation Recruitment 2024

લાયકાત ધરાવતા ઉમેદવારોએ જુનાગઢ મહાનગરપાલિકાની ઓફિસીયલ વેબસાઈટ https://junagadhmunicipal.org/ પર નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

Apply Online Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs
Click Here

 

Junagadh Municipal Corporation Recruitment 2024
Junagadh Municipal Corporation Recruitment 2024

 

 

આ પણ વાંચો:

  1. GMC Recruitment – ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત
  2. RMC Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

 

 

 

Leave a Comment