Kheda Nadiad Job Vacancy 2026: ખેડા નડિયાદમાં નવી ભરતી
Kheda Nadiad Job Vacancy 2026: ખેડા નડિયાદ દ્વારા વિવિધ જગ્યાઓ પર કરાર આધારિત ઑફલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિચેની સંપૂર્ણ માહિતી ધ્યાનમાં રાખીને ઑફલાઈન અરજી કરવાની રહેશે.
Kheda Nadiad Job Vacancy 2026: ખાલી જગ્યાઓ
| જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
| મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેકટર | 25 |
| મ્યુનિસિપલ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર | 07 |
| મ્યુનિસિપલ ઈજનેર ઈલેક્ટ્રિકલ | 02 |
| મ્યુનિસિપલ ઈજનેર, એન્વાયર્મેન્ટ | 03 |
| કૂલ જગ્યાઓ | 37 |
Kheda Nadiad Job Vacancy 2026: જરૂરી લાયકાત
| જગ્યાનું નામ | જરૂરી લાયકાત |
| મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેકટર | ધોરણ ૧૨ પાસ અથવા સમકક્ષ લાયકાત અને સરકાર માન્ય યુનીવર્સિટીમાંથી ૦૧ વર્ષનો સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ. |
| મ્યુનિસિપલ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર | કોઈ પણ પ્રવાહમાં સ્નાતક અથવા સમકક્ષ લાયકાત અને સરકાર માન્ય યુનીવર્સિટીમાંથી ૦૧ વર્ષનો સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ. |
| મ્યુનિસિપલ ઈજનેર ઈલેક્ટ્રિકલ | ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં અથવા ડીગ્રી અથવા સમકક્ષ લાયકાત |
| મ્યુનિસિપલ ઈજનેર, એન્વાયર્મેન્ટ | એન્વાર્યમેન્ટલ અથવા કેમીકલ એન્જીનીયરીગમાં ડીપ્લોમાં અથવા ડીગ્રી અથવા સમકક્ષ લાયકાત |
Important Date and Place: મહત્ત્વની તારિખ અને અરજી કરવાની સરનામું
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૪/૦૨/૨૦૨૬ થી તા. ૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં નીચે જણાવેલ જગ્યા પર અરજી મોકલી આપવું. (કવર પર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે અવશ્ય દર્શાવવું.
અરજી કરવાનું સરનામું: સ્માર્ટ સર્વિસ, મહેસાણા, એફ-૧૪ સાકેત બિઝનેસ હબ, ગોલ્ડન સ્ક્વેર માર્કેટની બાજુમાં, રાધનપુર રોડ, મહેસાણા ૩૮૪૦૦૨ (મો. નં. ૮૩૨૦૪૪૩૪૯૪)
EMAIL: info@smartservice.ind.in
GSSSB CCE Vacancy 2026: GSSSB CCE Bharti 2026 | Apply Online Form for Combined Competitive Examination 5370 Posts for Group A & Group B
Bank Vacancy 2026: Central Bank of India Foreign Exchange Officer and Marketing Officer Recruitment 2026 | Apply Online Form for 350 Posts