NHM Bhavnagar Recruitment 2023 – 24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 

NHM Bhavnagar Recruitment 2023 – 24 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ તાલિમ કેન્દ્ર , ભાવનગર ફાઈનાન્સ આસીસ્ટન્ટની એક જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર થી ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા જાહેરાત કરવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૨/૧૨/૨૦૨૩ થી તા. ૧૮/૧૨/૨૦૨૩ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પરથી https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ફાઈનાન્સ આસીસ્ટન્ટ પોસ્ટ માટેની જરુરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા , ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી માહિતી નીચે મુજબ છે.

 

ભરતી અંંગે સંપુર્ણ માહિતી

Name of Post : Finance Assistant 

No. of Vacancies : 01

Essential Qualification / Requirements : Graduate in commerce full time with Diploma / Certificate in computer application knowledge of computer software, Accounting software, M.S. Office / GIS / RCH software etc. and hardware basic skills in office management and filling systems. Good typing and data entry skills in English and Gujarati.

Age : The applicant should be below 45 years as on last date of receiving of applications.

Preferential Qualification : Minimum 3-5 years work experience in Government of NGO sector working knowledge in English.

Monthly Remuneration : ₹ 13,000/-

ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :–

  • ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ઘ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  • સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી નામંજુર કરવામાં આવશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારી અને અનુભવના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
  • જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  •  ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
  • ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે વેઈટીંગ લીસ્ટનો ઉપયોગ કરી શકાશે.

 

અરજી કરવા માટે : અહિં ક્લિક કરો 

 

 

Leave a Comment