RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓ ભરવા તા. ૨૫/૦૬/૨૦૨૪, મંગળવાર સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
RMC Recruitment 2024 – Vacancy Details
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | ૦૨ |
આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | ૦૯ |
આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ) | ૦૧ |
એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | ૦૪ |
કૂલ જગ્યાઓ | ૧૬ |
Eligibility Criteria for RMC Recruitment 2024
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ): બી.ઈ.સીવીલ તથા ૫ (પાંચ) વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર તથા ૭ (સાત) વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ): બી.ઈ.સીવીલ
- આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ): બી.ઈ.મિકેનીકલ
- એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ): ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર
વય મર્યાદા
જગ્યાનું નામ | વય મર્યાદા |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | ૨૧ થી ૩૫ વર્ષ |
આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | ૧૮ થી ૩૫ વર્ષ |
આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ) | ૧૮ થી ૩૫ વર્ષ |
એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | ૧૮ થી ૩૩ વર્ષ |
Application Fee for RMC Recruitment 2024
કેટેગરી | અરજી ફી |
બિન અનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ | રૂ. ૫૦૦/- |
અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ | રૂ. ૨૫૦/- |
Important Dates for RMC Recruitment 2024
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. | ૧૧/૦૬/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. | ૨૫/૦૬/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા. | ૨૫/૦૬/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) |
Pay Scale for RMC Recruitment 2024
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ): ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. ૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. ૫૩,૧૦૦ – ૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ – ૦૯) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
- આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ): પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. ૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. ૪૪,૯૦૦ – ૧,૪૨,૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ – ૦૮) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
- આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ): પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. ૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. ૪૪,૯૦૦ – ૧,૪૨,૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ – ૦૮) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
- એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ): પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. ૫૧,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. ૩૯,૯૦૦ – ૧,૨૬,૬૦૦ (પે-મેટ્રિક્સ લેવલ – ૦૭) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
Apply Online for RMC Recruitment 2024
જગ્યાનું નામ | ઓનલાઈન અરજી કરવા |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | અહિં ક્લિક કરો |
આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | અહિં ક્લિક કરો |
આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ) | અહિં ક્લિક કરો |
એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | અહિં ક્લિક કરો |
વધુ માહિતી માટે:
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |