RMC Recruitment 2024 for Manager and Ward Officer: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તા. ૦૫/૦૩/૨૦૨૪ નાં રોજ જુદા-જુદા ૦૪ સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્વ કરવામાં આવેલ જેમાં હવે સુધારો કરી નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
RMC Recruitment 2024 for Manager and Ward Officer – Vacancy Details
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
મેનેજર | ૦૮ |
વોર્ડ ઓફિસર | ૦૩ |
કૂલ ખાલી જગ્યાઓ | ૧૧ |
Eligibility Criteria for RMC Recruitment 2024 for Manager and Ward Officer
જગ્યાનું નામ | લાયકાત | વય મર્યાદા (તા. ૨૬/૦૩/૨૦૨૪ ની સ્થિતિએ) |
મેનેજર | UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક | ૨૧ થી ૩૫ વર્ષ |
વોર્ડ ઓફિસર | UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક | ૧૮ થી ૩૫ વર્ષ |
Pay Scale for RMC Recruitment 2024 for Manager and Ward Officer
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થશે.
- મેનેજર: ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯) ,(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
- વોર્ડ ઓફિસર: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણાકરવામાં આવશે.
Application Fee for RMC Recruitment 2024 for Manager and Ward Officer
કેટેગરી | અરજી ફી |
બિન અનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ | રૂ. ૫૦૦/- |
અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ | રૂ. ૨૫૦/- |
Important Dates for RMC Recruitment 2024 for Manager and Ward Officer
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. | ૧૧/૦૬/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. | ૧૮/૦૬/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા. | ૧૮/૦૬/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) |
Apply Online for RMC Recruitment 2024 for Manager and Ward Officer
જગ્યાનું નામ | ઓનલાઈન અરજી કરવા |
મેનેજર | અહિં ક્લિક કરો |
વોર્ડ ઓફિસર | અહિં ક્લિક કરો |
વધુ માહિતી માટે:
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |