Samagra Shiksha Recruitment 2024 for Various Posts: સમગ્ર શિક્ષા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે તાલુકા અને કલસ્ટર કક્ષાના રીસોર્સરૂમમાં વિઝીટીંગ “ફીજીયોથેરાપીસ્ટ, ઓક્યુંપેસનલ થેરાપીસ્ટ, સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલોજી, પુન:વસવાટ/ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને બ્રઈલ એક્સપર્ટ જેવી વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫/૦૫/૨૦૨૪ થી ૧૦ દિવસ સુધીમાં અરજી કરવાની રહેશે.
Eligibility Criteria for Samagra Shiksha Recruitment 2024 for Various Posts
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત અને અનુભવ |
ફિઝીયોથેરાપીસ્ટ | માન્ય યુનિવર્સીટીમાંથી બેચરલ ઓફ ફિઝીયોથેરાપી. (BPT) |
સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલોજી | માન્ય યુનિવર્સિટીમાંથી બેચરલ ઓફ ઓડીયોલોજી એન્ડ સ્પીચ-લેન્ગવેજ પેથેલોજી. (BASLP) |
પુન:વસવાટ/ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ | માન્ય યુનિવર્સિટીમાંથી એમએ (ક્લિનીકલ સાયકોલોજી) અથવા સમકક્ષ / માન્ય યુનિવર્સિટીમાંથી એમ.એ. (પુન:વસવાટ સાયકોલોજી) અથવા સમકક્ષ |
ઓક્યુંપેસનલ થેરાપીસ્ટ | માન્ય યુનિવર્સિટીમાંથી બેચરલ ઓફ ઓક્યુપેશનલ થેરાપીસ્ટ (BOP) |
બ્રેઈલ એક્સપર્ટ | વિઝયુઅલ દિવ્યાંગતામાં બી.એડ. સાથે બ્રેઈલ એકસપર્ટ |
તમામ જગ્યા માટે વય મર્યાદા મહત્તમ ૫૦ વર્ષ તથા દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાનો ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ ફરજીયાત હોવો જોઈએ તથા સંબધિત રાજ્ય મંડળમાં નોંધાયેલ હોવા જોઈએ.
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |
Pay Scale for Samagra Shiksha Recruitment 2024 for Various Posts
- વિઝીટ દિઠ રૂ. ૧૦૦૦/- માનદ્ વેતન મળવાપાત્ર થશે.
Application Process for Samagra Shiksha Recruitment 2024 for Various Posts
નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે તમામ શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૦ માં મળે તે રીતે આર.પી.એ.ડી. થી” જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, કન્યા શાળા નં.૨, સિંડીકેટ બેંક સામે, જેલ રોડ, સુરેન્દ્રનગર ૩૬૩૦૦૧” ને મોકલી આપવાની રહેશે.
રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમજ સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.