Shree Jaydipsinghji S. Chauhan Government Hospital Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Shree Jaydipsinghji S. Chauhan Government Hospital Recruitment 2024 : નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત શ્રી જે.એસ.ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીઆ, જિ દાહોદ ખાતે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેંટ એન્જીનિયર / ઓક્સિજન પ્લાંલાંટ ઓપરેટર / લક્ષ્ય સ્ટાફ નર્સની મંજૂર થયેલ જગ્યાઓ ઉપર ૧૧ માસ કરાર આધારિત ભરતી કરવાની હોય અને પ્રતિક્ષા યાદી બનાવવાની જાહેરાત.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમયગાળામાં ઓનલાઈન અરજીઓ ઓફિસીયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર તા. 02/01/2024 સુધીમાં કરવાની રહેશે. ભરતી અંગેની સંંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. 

Name Of The Post (જગ્યાનું નામ)

  1. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેંટ એન્જીનિયર
  2. ઓક્સિજન પ્લાંંટ ઓપરેટર
  3. લક્ષ્ય સ્ટાફ નર્સ 

Number of Vacancies ( જગ્યાની સંખ્યા)

  1. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેંટ એન્જીનિયર – ૦૧
  2. ઓક્સિજન પ્લાંંટ ઓપરેટર – ૦૧
  3. લક્ષ્ય સ્ટાફ નર્સ – ૦૨

Pay Scale for the Post ( જગ્યા મુજબ પગારધોરણ)

  1. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેંટ એન્જીનિયર – ₹ 22,500/-
  2. ઓક્સિજન પ્લાંંટ ઓપરેટર – ₹ 17,918/-
  3. લક્ષ્ય સ્ટાફ નર્સ – ₹ 13,000/-

Education Qualification for the Post (શૈક્ષણિક લાયકાત)

  • બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેંટ એન્જીનિયર : બેચરલ ઓફ એન્જીનીયરીંગ અથવા બેચરલ ઓફ ટેકનોલોજી.

 

  • ઓક્સિજન પ્લાંંટ ઓપરેટર : માધ્યમિક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર (PSA Oxygen Plant) માટે ૧૮૦ કલાકની તાલીમ પામેલ આઈ.ટી.આઈ. ના ટેકનિકલ હોલ્ડર. 

 

  • લક્ષ્ય સ્ટાફ નર્સ : GNM, B.SC NURSING.

 

Important Instruction to Applying for the post (ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરુરી સૂચનાઓ)

૧.ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyaosathi.gujaratgov.inપર મળેલ અરજી સ્વીકારવામાં આવશે.આર.પી,એડી.,સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેસ નહિ.

૨.સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈ- મેઈલઆઈ.ડી.ફરજીયાત આપવાનું રહેશે.

૩.અધુરી વિગતોવાળી માહિતી અમાન્ય રહેશે.

૪.ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.

૫.વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદા ની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તા: ની સ્થિતિ એ દયાન માં લેવામાં આવશે.

૬.નિમણુક ને લગતા આખરી નિર્ણય અધિક્ષક શ્રી,સરકારી હોસ્પિટલ,દેવગઢબારિયા નો રહેશે.

 

ઓનલાઈન ફોર્મ ભરવા માટે : અહિં ક્લિક કરો 

 

આ પણ વાંચો : Rajkot Municipal Corporation Recruitment 2023-24, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

 

 

Leave a Comment