Shri Sahjanand Group of Gollege Santrampur Bharti 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Shri Sahajanand Group of Gollege Santrampur Bharti 2024: શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન શ્રી નિશાદરાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ કોલિજ, નરસીંગપુર, તા. સંતરામપુર, જિ. મહિસાગર દ્વારા વિવિધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

 

Shri Sahjanand Group of Gollege Santrampur Bharti 2024 – Vacancy Details

 

જગ્યાનું નામ ભરવાપાત્ર જગ્યાઓ
આચાર્ય ૦૧
B.A. અધ્યાપક વિષય દીઠ ૦૨
M.S.W. અધ્યાપક ૦૨
D.S.I. અધ્યાપક ૦૩
ક્લાર્ક ૦૩
લાઈબ્રેરિયન ૦૧
પટ્ટાવાળા ૦૩
કૂલ જગ્યાઓ ૧૫

 

 

Shri Sahjanand Group of Gollege Santrampur Bharti 2024 – Education Qualification

 

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
આચાર્ય અનુસ્નાતક કક્ષાએ ૫૫%, પી.એચ.ડી. તથા ૧૫ વર્ષનો શૈક્ષણિક અનુભવ
B.A. અધ્યાપક ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, હોમ સાયન્સ, મનોવિજ્ઞાન સંબંધિત વિષય સાથે એમ.એ. (૫૫% સાથે) Ph.D/NET/SLET.
M.S.W. અધ્યાપક M.S.W. / M.A. સમાજશાસ્ત્ર (૫૫% સાથે), Ph.D/NET/SLET.
D.S.I. અધ્યાપક B.Sc. / M.Sc. નર્સિંગ તથા UGC ગાઈડ લાઈન પ્રમાણે
ક્લાર્ક B.C.A. અને CCC / Tally
લાઈબ્રેરિયન B.Lib. / M.Lib. (૫૫% સાથે)
પટ્ટાવાળા ધોરણ ૧૦ પાસ

 

 

 

Shri Sahjanand Group of Gollege Santrampur Bharti 2024
Shri Sahjanand Group of Gollege Santrampur Bharti 2024

 

 

Important Instruction for Shri Sahjanand Group of Gollege Santrampur Bharti 2024

 

૧. શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગુજરાત સરકાર તથા UGC નાં ધારાધોરણ મુજબ રહેશે.

ર. SC/ST/OBCIEWS નાં ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ સરકારશ્રીનાં નિયમાનુસાર શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ મળશે.

૩. ઉપર મુજબની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોએ દિવસ-૧૫ માં નીચેના સરનામે પાસપોર્ટ સાઈઝનાં બે તાજેતરનાં ફોટા તથા લાયકાત અંગેના જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ અરજી સાથે રજી.પો.એ.ડી. થી મોકલવાનાં રહેશે.

મંત્રીશ્રી નિશાદરાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

સરનામું :- આચાર્યશ્રી, શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજ, નરસીંગપુર,

તા. સંતરામપુર, જી. મહીસાગર – ૩૮૯૨૬૦ (મો. ૯૬૮૭૬૪૦૦૬૭)

સંપર્ક: +૯૧ ૯૩૧૬૩૫૨૭૧૯

ઈ-મેલ: shrisahjanandcollege@gmail.com

Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

 

 

Leave a Comment