Sir Takhtasinhji Hospital Recruitment 2023 – 24
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયગાળામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવી છે. આ ભરતી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવા અને તેની પ્રતિક્ષા યાદી બનાવવા માટે જાહેરાત કરવામાં આવે છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 08/12/2023 થી તા. 14/12/2023 સુધી આરોગ્ય સાથી પર ઓનલાઈ https://aarogyasathi.gujarat.gov.in પર ફક્ત અને ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખાલી પડેલ જગ્યાઓ અંગે સંપુર્ણ માહિતી
જગ્યાઓનું નામ :
- મેડિકલ ઓફિસર (Medical Officer)
- સ્ટાફ નર્સ (Staff Nurse)
- ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist)
- સોશિયલ વર્કર (Social Worker)
- ડેન્ટલ ટેકનીશીયન (Dental Technician)
- ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operator)
ભરવાપાત્ર જગ્યાઓની
- મેડિકલ ઓફિસર (Medical Officer) – 02
- સ્ટાફ નર્સ (Staff Nurse) – 06
- ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist) – 01
- સોશિયલ વર્કર (Social Worker) – 01
- ડેન્ટલ ટેકનીશીયન (Dental Technician) – 01
- ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operator) – 01
શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વયમર્યાદા
- મેડિકલ ઓફિસર (Medical Officer) :
શૈક્ષણિક લાયકાત : M.B.B.S. From recognized University with Gujarat Medical Council (G.M.C.) Registration.
અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વયમર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
- સ્ટાફ નર્સ (Staff Nurse) :
શૈક્ષણિક લાયકાત : Any one of Below Degree recognized by India Nursing Council and / or Gujarat Nursing Council
- Diploma in General Nursing & Midwifery
- Basic B.Sc. Nursing Degree
- Post Basic B.Sc. Nursing Degree
- Post Basic Diploma in Nurse Practitioner Midwifery
અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વયમર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
- ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist) :
શૈક્ષણિક લાયકાત : Bachelor of Optometry from recognized University.
અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વયમર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
- સોશિયલ વર્કર (Social Worker) :
શૈક્ષણિક લાયકાત : Graduate in Arts / Commerce / Science from a recognized University with having a qualification of M.S.W.
અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વયમર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
- ડેન્ટલ ટેકનીશીયન (Dental Technician) :
શૈક્ષણિક લાયકાત : HSC Examination or Equivalent Examination passed with Degree in Dental Technician from recognized University.
અનુભવ : સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વયમર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
- ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operator) :
શૈક્ષણિક લાયકાત : Graduate in Arts / Commerce / Science from a recognized University with basic knowledge of Course on Concept (CCC).
અનુભવ : સરકારી સંસ્થા ખાતે કામગીરી કરવાનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વયમર્યાદા : 50 વર્ષ કે તેથી ઓછી
ખાલી પડેલ જગ્યાઓ માટે પગાર ધોરણ
- મેડિકલ ઓફિસર (Medical Officer) – Rs. 60,000/-
- સ્ટાફ નર્સ (Staff Nurse) – Rs. 13,000/-
- ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist) – Rs. 12,500/-
- સોશિયલ વર્કર (Social Worker) – Rs. 15,000/-
- ડેન્ટલ ટેકનીશીયન (Dental Technician) – Rs. 12,000/-
- ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operator) – Rs. 12,000/-
અરજી કરવા માટે : અહીં ક્લિક કરો