Kheda Nadiad Job Vacancy 2026: ખેડા નડિયાદમાં નવી ભરતી

Kheda Nadiad Job Vacancy 2026: ખેડા નડિયાદમાં નવી ભરતી

Kheda Nadiad Job Vacancy 2026: ખેડા નડિયાદ દ્વારા વિવિધ જગ્યાઓ પર કરાર આધારિત ઑફલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિચેની સંપૂર્ણ માહિતી ધ્યાનમાં રાખીને ઑફલાઈન અરજી કરવાની રહેશે.

 

 

Kheda Nadiad Job Vacancy 2026: ખાલી જગ્યાઓ

જગ્યાનું નામ ખાલી જગ્યાઓ
મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેકટર 25
મ્યુનિસિપલ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર 07
મ્યુનિસિપલ ઈજનેર ઈલેક્ટ્રિકલ 02
મ્યુનિસિપલ ઈજનેર, એન્વાયર્મેન્ટ 03
કૂલ જગ્યાઓ 37

 

 

 

Kheda Nadiad Job Vacancy 2026: જરૂરી લાયકાત

 

જગ્યાનું નામ જરૂરી લાયકાત
મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેકટર ધોરણ ૧૨ પાસ અથવા સમકક્ષ લાયકાત અને સરકાર માન્ય યુનીવર્સિટીમાંથી ૦૧ વર્ષનો સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
મ્યુનિસિપલ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર કોઈ પણ પ્રવાહમાં સ્નાતક અથવા સમકક્ષ લાયકાત અને સરકાર માન્ય યુનીવર્સિટીમાંથી ૦૧ વર્ષનો સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
મ્યુનિસિપલ ઈજનેર ઈલેક્ટ્રિકલ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં અથવા ડીગ્રી અથવા સમકક્ષ લાયકાત
મ્યુનિસિપલ ઈજનેર, એન્વાયર્મેન્ટ એન્વાર્યમેન્ટલ અથવા કેમીકલ એન્જીનીયરીગમાં ડીપ્લોમાં અથવા ડીગ્રી અથવા સમકક્ષ લાયકાત

 

 

Important Date and Place: મહત્ત્વની તારિખ અને અરજી કરવાની સરનામું

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૪/૦૨/૨૦૨૬ થી તા. ૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં નીચે જણાવેલ જગ્યા પર અરજી મોકલી આપવું. (કવર પર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે અવશ્ય દર્શાવવું.

 

અરજી કરવાનું સરનામું: સ્માર્ટ સર્વિસ, મહેસાણા, એફ-૧૪ સાકેત બિઝનેસ હબ, ગોલ્ડન સ્ક્વેર માર્કેટની બાજુમાં, રાધનપુર રોડ, મહેસાણા ૩૮૪૦૦૨ (મો. નં. ૮૩૨૦૪૪૩૪૯૪)

 

EMAIL: info@smartservice.ind.in

Kheda Nadiad Job Vacancy

 

GSSSB CCE Vacancy 2026: GSSSB CCE Bharti 2026 | Apply Online Form for Combined Competitive Examination 5370 Posts for Group A & Group B

Bank Vacancy 2026: Central Bank of India Foreign Exchange Officer and Marketing Officer Recruitment 2026 | Apply Online Form for 350 Posts

 

 

Leave a Comment

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now