Surat Municipal Corporation Bharti 2026| સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત
સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકશે. Surat Municipal Corporation Bharti 2026 ની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.
Surat Municipal Corporation Bharti 2026 | ખાલી જગ્યાની માહિતી
| ક્રમ નં. | જગ્યાનું નામ | કૂલ જગ્યા |
| ૧ | જનસંપર્ક અધિકારી (ભવિષ્યમાં ખાલી પડનાર) | ૦૧ |
| ૨ | એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર | ૦૭ |
| ૩ | ડેપ્યુટી એકાઉન્ટન્ટ | ૦૩ |
| ૪ | રેડીયોલોજીસ્ટ | ૦૧ |
| ૫ | મેડીકલ ઓફીસર | ૬૯ |
| ૬ | ડેપ્યુટી ઈજનેર (સીવીલ) | ૧૦ |
| ૭ | એન્વાયરમેન્ટ એન્જીનીયર | ૦૪ |
| ૮ | આસીસ્ટન્ટ ઈજનેર (સીવીલ) | ૫૨ |
| ૯ | આસીસ્ટન્ટ ઈજનેર (વર્કશોપ / મીકેનીકલ) | ૦૨ |
| ૧૦ | આસીસ્ટન્ટ ઈજનેર (ઈલેકટ્રીકલ) | ૫૭ |
| ૧૧ | ડેપ્યુટી ટાઉન પ્લાનર | ૧૬ |
| ૧૨ | આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર | ૫૪ |
| ૧૩ | ટેકનિકલ ઓફીસર | ૦૪ |
| ૧૪ | રેડીયોગ્રાફીક ટેકનીશ્યન | ૦૪ |
| ૧૫ | સ્પીચ થેરાપીસ્ટ | ૦૧ |
| ૧૬ | ઓડીયોમેટ્રીટેકનીશયન | ૦૧ |
| ૧૭ | સુપરવાઈઝર (કોમ્પ્યુટર) | ૧૨ |
| ૧૮ | સ્ટાફ નર્સ | ૧૫૦ |
| ૧૯ | જુનીયર એનાલીસ્ટ | ૦૭ |
| ૨૦ | ઈલેકટ્રો કાર્ડીયોગ્રાફ ટેકનીશ્યન (ઈ.સી.જી. ટેકનીશ્યન) | ૦૪ |
| ૨૧ | લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર | ૧૧ |
| ૨૨ | ત્રીજી શ્રેણી કલાર્ક | ૭૧૭ |
| ૨૩ | ફીટર | ૩૧ |
| ૨૪ | ડ્રાઈવર | ૪૪૪ |
| ૨૫ | ડાયાલીસીસ ટેકનીશ્યન | ૦૪ |
| ૨૬ | ECHO / TMT ટેકનીશ્યન | ૦૪ |
| ૨૭ | ડેપ્યુટી ઓડીટર | ૦૧ |
| ૨૮ | આસીસ્ટન્ટ ઓડીટર | ૦૪ |
| ૨૯ | ત્રીજી શ્રેણી કલાર્ક (ઓડીટ) | ૦૯ |
| ૩૦ | લાઈબ્રેરી કલાર્ક | ૦૭ |
| ૩૧ | જુનીયર ફાર્માસીસ્ટ | ૭૦ |
| ૩૨ | મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલે.) | ૩૦ |
| ૩૩ | લેબોરેટરી ટેકનીશ્યન | ૪૦ |
| ૩૪ | ટેકનિકલ આસીસ્ટન્ટ | ૧૧૨ |
| ૩૫ | માર્શલ (વોચ એન્ડ વોર્ડ) | ૩૨૩ |
| ૩૬ | ક્યુરેટર (એકવેરીયમ) | ૦૧ |
| ૩૭ | સુપરવાઈઝર (એકવેરીયમ) | ૦૧ |
| ૩૮ | એકવેરીયમ ઈન્સ્પેકટર | ૦૨ |
| ૩૯ | ટેકનિકલ આસીસ્ટન્ટ (બાયો કેમીસ્ટ) | ૦૧ |
| ૪૦ | ટેકનિકલ આસીસ્ટન્ટ (શાર્ક પુલ) | ૦૧ |
| ૪૧ | એકવેરીયમ એટેન્ડન્ટ | ૦૨ |
| ૪૨ | ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રીસર્ચ | ૦૧ |
| ૪૩ | ઝુ ગાઈડ | ૦૧ |
| ૪૪ | ઝુ કીપર | ૧૮ |
| ૪૫ | ઝુ સેવક | ૦૧ |
| કૂલ ખાલી જગ્યાઓ | ૧૯૨૪ | |
Surat Municipal Corporation Bharti 2026 | શૈક્ષણિક લાયકાત
સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની માહિતી ટુક સમયમાં ઓફિસીયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર મુકવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
Surat Municipal Corporation Bharti 2026 | મહત્ત્વની તારીખ
| ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૦૧/૦૪/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ કલાક) |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૧૫/૦૪/૨૦૨૬ (રાત્રે ૧૧:૦૦ કલાક) |
Surat Municipal Corporation Bharti 2026 | નોટિફીકેશન અને ફોર્મ ભરવાની લિંક
| ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક | અહિં ક્લિક કરો |
| ઓફિશીયલ નોટિફીકેશન | અહિં ક્લિક કરો |
| ઓફિશીયલ વેબસાઈટ | અહિં ક્લિક કરો |
નવી ભરતીની જાહેરાત: GSSSB Laboratory Assistant (PwD SRD) 2026 | લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ – ૩ની જગ્યા પર ભરતી