Gujarat TET – I Recruitment 2026 | Notification Out for Gujarat Vidhyasahayak (Std. 1 to 5) for 11,000 Vacancies
Gujarat TET – I Recruitment 2026: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ – ગુજરાતી માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૬માં કરવામાં આવેલ છે.
Gujarat TET – I Recruitment 2026 | Notification ભરતીની મુખ્ય વિગતો
| જગ્યાનું નામ | વિદ્યાસહાયક (વર્ગ – ૩) |
| વિભાગ | ધોરણ ૧ થી ૫ (પ્રાથમિક શાળા) |
| માધ્યમ | ગુજરાતી |
| કૂલ જગ્યાઓ | ૧૧,૦૦૦ (અંદાજિત) |
Gujarat TET – I Recruitment 2026 | Notification Out for Gujarat Vidhyasahayak (Std. 1 to 5) શૈક્ષણિક લાયકાત અને પાત્રતા
- ઉમેદવારે સંબંધિત શૈક્ષણિક અને તાલીમી લાયકાત (D.EI.Ed. / PTC) ધરાવતા હોવા જોઈએ.
- TET – ૧ પરીક્ષા: ઉમેદવારે TET – ૧ (Teacher Eligibility Test) પાસ કરેલી હોવી ફરજિયાત છે.
- અભ્યાસ કરતા ઉમેદવારો: જે ઉમેદવારો EI.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને TET – ૧ પાસ છે, તેઓ પણ અત્યારે ઉમેદવારી કરી શકશે. જોકે, પરિણામ આવ્યા બાદ માર્કશીટ અપલોડ કરવાની અલગથી સુવિધા આપવામાં આવશે.
Gujarat TET – I Recruitment 2026 | મહત્ત્વની તારીખ
ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સમયગાળાનું ધ્યાન રાખવાનું રહેશે:
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | ૧૫/૦૪/૨૦૨૬ (બપોરે ૧૨:૦૦ કલાકથી) |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૪/૦૪/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી) |
| સ્વીકાર કેન્દ્ર્માં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ | ૨૪/૦૪/૨૦૨૬ (ના રોજ ૧૭:૦૦ કલાક સુધી) (જાહેર રજાના દિવસ સિવાય) |
Gujarat TET – I Recruitment 2026 | પરીક્ષા ફી
| કેટેગરી | અરજી ફી |
| SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે | Rs. 250/- |
| સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે | Rs. 350/- |
| નોંધ: ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD / NET BANKING થી પરીક્ષા ફી ભરી શકાશે. | |
New Vacancy: GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026 | સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ – ૩ની જગ્યા પર ભરતી
IMPORTANT LINKS |
|
| Apply Online (લિંક દ્વારા ૧૫/૦૪/૨૦૨૬ થી ફોર્મ ભરી શકાશે.) | Click Here |
| Official Website | Click Here |